વડોદરા વોર્ડ નં. ૧: ટિકિટ કપાતા કાર્યકરોનો બળવો, નિશિત અમીન અપક્ષ લડવાના મૂડમાં
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ભાજપની ઓફિસ પાસે રાત્રી દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્થાનિક લોકપ્રિય નેતા નિશિત અમીનનું...

