36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

વડોદરા શહેરમાં ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજિત સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, ગોલ્ફ ગુરુ વિજય દિવેચાની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ કેટેગરીમાં વિજેતા ગોલ્ફર ખેલાડીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.

Related posts

ડભોઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી બની મોતના સમાન ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી હોનારત

admin

મોંઘવારીનો ‘પેચ’ લાગ્યો : પતંગ બજારમાં 20% સુધી ભાવ વધારો

admin

ડભોઈ નજીક વઢવાણા રોડ પરની આશરે ચાર સો વર્ષ જૂની ખાડીવાવની બિસ્માર હાલત

admin

Leave a Comment