Genius Daily News
Uncategorized

ગાંધી જ્યંતીએ વેશધારી બાપુનો સંદેશ ‘વિશ્વામિત્રીને બચાવો,નદીને નાળુ બનાવી દીધુ’

આજે ગાંધી જયંતી,દેશભરમાં મહાત્મા ગાંધીના વિચારોને જનજન સુધી પોહોચડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,વડોદરામાં પણ સ્વચ્છતા સંદેશ સાથે ગાંધી જ્યંતી ઉજવાઈ,નેતાઓ અધિકારીઓએ ઝાડુ લગાવી બાપુને યાદ કર્યા પણ બાપુના વિચારોને અમલમાં મૂકી વડોદરાની પવિત્ર વિશ્વામિત્રીને કેમ ગટર બનાવી રહ્યા છે તેવા વેધક સવાલો વેશધારી બાપુએ ઉઠાવી તંત્ર અને નેતાઓની ખોખલી બાપુ’ગીરીને સવાલોના ઘેરામાં મૂકી છે.સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતી નિમિતે ગાંધીબાપુનો વેશ ધારણ કરી વિશ્વામિત્રી નદીને બચાવવાનો સંદેશ આપ્યો છે નદીમાંથી નાળું બની ગયેલ વિશ્વામિત્રી નદીની મુક્તિ માટે આહવાન કર્યું હતું

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા – 2024 અંતર્ગત ધારાસભ્યશ્રી ની હાજરીમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.

admin

Gambling Establishments Approving Neteller: A Complete Guide

admin

સિરિયસ ગુનાઓમાં ઘટાડો : DGP

admin

Leave a Comment