33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના કેવડી ઈકો ટુરિઝમ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ટુરિઝમ ખાતે આવેલા પ્રવાસીઓને નેચર એજ્યુકેશન કેમ્પ નું આયોજન કરાયું

છોટાઉદેપુર વન વિભાગ અંતર્ગત આવતા કેવડી ઈકો ટુરિઝમ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ટુરિઝમ ખાતે આવેલા પ્રવાસીઓને માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઊડતી ખિસકોલી કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં વન્ય જીવના અલગ અલગ ફોટો ગેલેરી દ્વારા જાણકરી આપવામાં આવી હતી. ઊડતી ખિસકોલી, દિપડા અને રીંછ વિશે પ્રવાસીઓને બતાવવામાં આવ્યું હતું.જેમાં વનપાલ કેવડી કે .જે. દેસાઈ દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related posts

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું

admin

ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું

admin

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

admin

Leave a Comment