Genius Daily News
Uncategorized

ભાયલીમા થયેલ દુષ્કર્મના આરોપીઓને જાહેરમાં ફાંસી થાય તેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા

વડોદરા શહેર માં ગત તારીખ 4 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રિના અંઘકારમાં ભાયલી ખાતે અવાવરૂ જગ્યામાં ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઉપર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો, તે સમગ્ર બાબતને લઈ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોમાં ખૂબજ આક્રોશ જોવા મળી રહ્યો છે, અને નાગરિકો આ દુષ્કર્મના ત્રણે આરોપીઓને ફાંસી મળે તેવી માંગ કરી રહ્યા છે, આજે વડોદરા શહેરના માંડવી ખાતે મુસ્લિમ સમુદાયના મહિલાઓ સહીત લોકો દ્વારા પ્લેકાડ સાથે વિરોધ પ્રદર્શન માટે ઊતરી પડ્યા હતા,અને દુષ્કર્મના આરોપીઓને ફાંસી મળે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા

Related posts

પાવાગઢ ભાદરવી પુનમે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટયુ.

admin

ગુરુ પુષ્યામૃત નિમિતે દાંડિયા બજાર સ્થિત સારા ગણદેવીકર જવેલર્સમાં લોકોએ દાગીનાની ખરીદી કરી

admin

Wazamba Live Chat και Εξυπηρέτηση — cd18cc7e

admin

Leave a Comment