27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ધનીવાડી ચાર રસ્તા પાસે 9,61,180 રૂપિયાનો દારૂ અને મહિન્દ્રા મેક્સ ગાડી સાથે 2 ની ધડપકડ જ્યારે 3 ફરાર

છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો છે. જેને લઇને મધ્યપ્રદેશ રાજ્ય માંથી કવાંટ તાલુકામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડાય છે. તેમાં કવાંટ તાલુકાના ધાનીવાડી ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી મહિન્દ્રા મેક્સ ગાડીમાં દારૂ ભરી ને આવતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આ ગાડી રોકીને ચેકીંગ હાથ ધરતા તેમાંથી બીયરના ટીન નંગ 3,648 કિંમત 4,49,040 તેમજ રોકડ રકમ અને મોબાઈલ તેમજ ગાડી ની કિંમત મળી કુલ 9,61,180નો મુદ્દામાલ ઝડપાયો છે. જ્યારે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર તેમજ વેચનાર આમ ત્રણ જણાના નામ ખુલ્યા છે. તેઓ ત્રણેય ફરાર છે.

Related posts

છોટાઉદેપુર એપીએમસી ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રોજગાર લક્ષી સાધનોનો વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

admin

કવાંટ તાલુકાના પાનવડ ગામમાં નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે ઘોડી સિમેલ ગામે મનરેગા યોજનામાં બનાવવામાં આવેલ વરસાદી કાંસ માંથી પાણીનો નિકાલ ન થતાં ખેતરો થયા જળ બંબાકાળ

admin

Leave a Comment