વડોદરાના મહેમાન બનેલા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ વડોદરા મહાનગર પાલિકાને ટકોર કરી ટોણો માર્યો અને વહીવટી નિષ્કજીને લઇ અરીસો બટવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ વડોદરામાં સંબોધન ટાણે કહ્યું કે,અહીં આવ્યો ત્યારે જોયું કે સફાઈ બહુ સરસ થઇ છે પણ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવૅ ત્યાર જ સફાઈ કેમ ? વડોદરા સંસ્કારી નગરી છે અને સફાઈ આપણા સંસ્કાર જ હોવા જોઈએ.

