Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીમાં નીકળ્યો કોબ્રા સાપ

કચેરી આવેલા અધિકારીઓ, કર્મચારીઓ અને આમ જનતામાં મચી નાસભાગ

પાર્ક કરેલી બાઇકમાં ઘૂસ્યો કોબ્રા સાપ,,

પોણા કલાકની જહેમત બાદ સાપનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું

વન વિભાગના કર્મી અને સેવા સદનના પટાવાળાએ કર્યું રેસ્ક્યૂ

પટાવાળા સાગરભાઈ સોલંકીએ સાપને પકડી થેલીમાં પૂર્યો

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ફોરેક્ષ ટ્રેડિંગ કરવાના બહાને ઠગાઈ કરતી મુંબઈની ટોળકીની ધરપકડ

admin

જેતપુર પાવી તાલુકાના નાની રાસલી ગામે સરકારી ગૌચરમાં કરેલ દબાણ દૂર કરાયું

admin

admin

Leave a Comment