30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરમાં ફરી એક વાર અકસ્માત બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત

વડોદરા અટલાદરા પાસે પાદરા રોડ પર મિનિ ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ને પગલે બાઇક ચાલક નું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 108 ને જાણ કરતાં સ્થળ પર પહોંચી હતી. જ્યારે અકસ્માત ને પગલે રોડ પર લોકોના ટોળાં પણ જોવા ઉમટી પડ્યા હતા. તેમજ ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાઇ હતી. જો કે બાઇક ચાલક ની ઓળખ વિશે કોઈ માહિતી મળી નથી.

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલે જિલ્લાના ડેસર નજીકના ડેસર ફાર્મ હાઉસમાં દરોડો પાડી ગેર કાયદે ધમધમતુ કોલ સેન્ટર ઝડપી પાડયું.

admin

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ

admin

ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચુકવણુ કરાયુ

admin

Leave a Comment