Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટ્રક દ્રારા ટક્કર વાગતા ટેમ્પો ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ જતા ટેમ્પો પલટી ખાઈ ગયો

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી થી દુમાડ જતો જે માર્ગ છે એક ટ્રક દ્વારા ટક્કર મારી હતી તે દરમિયાન ટેમ્પો ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો પલટી ખાઈ ગયો હતો પોલીસની ટીમ ઘટના સ્તર પર પહોંચી ગઈ હતી આજે ટેમ્પામાં માલ સામાન હતો તે કોઈ રેસ્ટોરન્ટ નો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે .ત્રણ લેડીસ હતી તેમને પણ ઇજા થઈ હતી તેવું કહેવામાં આવ્યું હતું પોલીસ ટીમ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

SIRની કામગીરીની મુદત વધારવાની મુદત વધારવાની માંગ સાથે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

VMCની દબાણ ટીમ દ્વારા મહાવીર હોલ ચાર રસ્તા થી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરાયા

admin

વડોદરાના ઈલોરાપાર્ક વિસ્તારમાં દુકાનોના શટર તોડી ચોરી કરનાર રીઢા આરોપી સહિત બે શખ્સો ઝડપાયા

admin

Leave a Comment