43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડિસેમ્બર 2025માં યોજનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી મતદાન ઇવીએમને બદલે બેલેટે પેપરથી કરવામાં આવે

આગમ ડિસેમ્બર 2025 માં યોજનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઇવીએમ ને બદલે બેલેટે પેપરથી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ટીમ આર.ટી.આઈ સામાજિક કાર્યકર અંબાલાલ પરમાર તથા પૂર્વ કાઉન્સિલર વિરેનરામી. રણજીત શિંદે . લક્ષ્મણ બારીયા તમામ લોકોના હસ્તે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ઇવીએમ ને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ ભારે સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

Related posts

વડોદરા શહેરના ઈનોર્બિટ મોલ દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

admin

વડોદરા શહેરના મકરપુરા મેઈન રોડ પર ભયાનક અકસ્માત

admin

Leave a Comment