વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાણીએ કામગીરી કરવામાં આવી, દર્દીઓનો સગા બહાર નીચે બેસી રહેતા હતા તેઑ ને હવે રાહત મળશે આ સુભ પ્રસંગે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેનમેન્ટ, આરએમઓ ઉપસ્થિત રહ્યા હતા એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ, પીડીયાટિક વોર્ડ, અને પોસ્ટમોર્ટમ રૂમ ની સામે 15 જેટલા બાંકડા મૂકવામાં આવ્યા

