હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા અનેક બાળકો દરવાજા પર લટક્યા..
સમગ્ર ઘટના નો વિડીયો થયો વાયરલ..
પોલીસ અને ફાયર ની ટીમ પહોંચી ઘટના સ્થળે…
રાઇડની તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ..
માંજલપુરના રોયલ મેળામાં દુર્ઘટના ટળી
નાના બાળકો ની રાઈડ માં લોક ખુલી ગયું
નાની હેલિકોપ્ટર રાઈડ માં બાળકો બેઠા હતા
અચાનક એક હેલિકોપ્ટર નું લોક ખુલી ગયું
બાળકી નીચે પડતા લોકોએ બુમ લગાવી
રાઈડ ચલાવનારે તરત રાઈડ બંધ કરી
બાળકી ને સામાન્ય ઇજાઓ પહોંચી
સમગ્ર ઘટના નો વિડીયો સામે આવ્યો

