43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સયાજીબાગ ઝૂ માં આવ્યા નવા 2 શ્વાન પ્રજાતિના પ્રાણીઓ

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સકરબાગ ઝૂ જૂનાગઢ થી સયાજીબાગ ઝૂ માં આવ્યા નવા પ્રાણીઓ

શ્વાન કુલ ના પ્રાણીઓ નો થયો સમાવેશ

એક વરું, વાઇલ્ડ ડોગ અને ઝરક કુલ ના પ્રાણીઓ નો થયો સમાવેશ

ટુંક સમયમાં સેલાનીયો ને જોવા મળશે આ નવા પ્રાણીઓ

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનોને ફરી એક વખત ભુવાની ભેટ..

admin

સાધ્વી દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરીગીરીજીએ અન્નજળના ત્યાગ સાથે નર્મદા જળમાં બેસી 45 દિવસીય કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો

admin

ડભોઇ તાલુકાના નડા ગામે ખેતરમાં 10 ફૂટ લાંબો અજગર આવી ચઢ્યો મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડાટ

admin

Leave a Comment