Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી છે. જયારે છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ની સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેરના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ઉનાળાની ગરમીમાં ‘ગરીબોનું ફ્રિજ’ માટલાની માંગમાં વધારો, બોડેલી નજીક હાલોલ રોડ પર ધૂમ વેચાણ

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુમાર શાળા ના શિક્ષક રાઠવા રામદાસ ભાઈ નું હ્રદય રોગના હુમલાથી નિધન

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ ગુરુકૃપા સોસાયટી ખાતે નગરપાલિકાના પ્રમુખના નિવાસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો.

admin

Leave a Comment