33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેનાલમાં ડૂબતા શ્વાનને બચાવવા જતાં શ્વાનપ્રેમીએ જીવ ગુમાવ્યો

અંકોડિયા પાસે કેનાલમાં યુવકો મૃતદેહ નો કોલ વડી વાળી ફાયર બ્રિગેડ ની ટીમ મળ્યો હતો

કોલ મળતાની સાથે જ વળી વાળી ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ યુવકના મૃતદેહને નર્મદા કેનાલ માંથી બહાર કાઢ્યો

સ્થાનિક લોકોએ જણાવ્યું દર્શન ક્લબ લાઇફ પાસે રહેતા સના ઓફ રઘુનાથ પિલ્લે 51 વર્ષની ઉંમર જેવો સવારમાં સવારના બચ્ચાને લઈને વોક પર નીકળ્યા હતા સ્વાન નું બચ્ચું નર્મદા કેનાલમાં પડતા માલિક તેને બચાવવા માટે નર્મદા કેનાલમાં ખુલ્યા અને તેમનું દુઃખદ મોત થયું

ઘટનાની જાણ થતા વળી વાળી ફાયર બ્રિગેડ ની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ ઘટના બની ગઈ હતી

તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખચેડાઓના આગળની કાર્યવાહી હાથ ધરી

Related posts

વડોદરા મહાનગરપાલિકાના બોર્ડની મુદત પૂર્ણ : હોદ્દેદારોની નેમપ્લેટો ઉતારાઈ

admin

વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું વાર્ષિક સંમેલન અને કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજાયો

admin

પ્રજાશક્તી ડેમોક્રેટિક પાર્ટી વડોદરા દ્વારા પુર્વ વિસ્તારના મહામંત્રી મહેન્દ્ર રાઠોડ પાસેથી જવાબદારી પાછી ખેંચી

admin

Leave a Comment