Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી

વડોદરા શહેર માં વિશ્વા વિખ્યાત મહારાજા રાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી માં વિવિધ ડે ઉજવણી કરવામાં આવેછે ત્યારે આજે કોમૅસ ફેકલ્ટીમાં ટ્રેડિશનલની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અલગ અલગ લુક માં કપડાં પહેરી ને અને સાથે વિઘાર્થીઓ ની સાડી પહેરીને આવીયા હતા ટ્રેડીશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી

Related posts

દુકાન માંથી સ્ટીલના રોલની ચોરી કરનાર ત્રણ ઇસમોને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા

admin

એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થિનીનું કેનવાસ પર કામ કરતી વખતે સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા મોત

admin

વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ સુરક્ષા અભિયાન

admin

Leave a Comment