31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત રાજ્યનું ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમા ૩.૭૦ લાખ કરોડ રુપિયાની વડોદરાને લગતી આઠ જેટલી મહત્વની જાહેરાતો કરવામાં આવી

રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યનું ૨૦૨૫-૨૬ના વર્ષ માટેનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. ૩.૭૦ લાખ કરોડ રુપિયાના બજેટમાં વડોદરાને લગતી આઠ જેટલી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. તદ્ અનુસાર સરકારે રાજ્યમાં પાંચ સ્થળોએ મેગા ફૂડ પાર્ક ઉભા કરવાનું પણ આયોજન કર્યું છે.જેમાં કચ્છ, અમદાવાદ, જૂનાગઢની સાથે વડોદરા અને હાલોલનો પણ સમાવેશ થાય છે. તેમજ સુરત, ભાવનગર અને પોરબંદર અને દાહોદની સાથે વડોદરાના એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે. તેની સાથે વડોદરા એરપોર્ટનું વિસ્તરણ કરવાની પણ બજેટમાં ઘોષણા કરાઈ છે.

Related posts

ડેસર તાલુકાના વાંકાનેડા રોડ પર બેગ લીફ્ટિંગની ઘટના, પોલીસ તપાસ શરૂ

admin

વડોદરા શહેર દક્ષિણ ઝોન માર્કેટ વિસ્તારમાં આવેલા ઇલેક્શન નંબર વોર્ડ 17 અને 19 માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી…

admin

ડભોઈ પંથકમાં ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી અબીલ-ગુલાલની છોળો વચ્ચે નગરજનો હોળીના રંગમાં રંગાયા

admin

Leave a Comment