43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગ નગરસેવકો કેટલાક અધિકારીઓ સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

સેમિનારના અભ્યાસના બહાને મહિલા કોર્પોરેટરો પ્રજાના પૈસે અને જોખમે સિક્કિમ ફરીને આવ્યા બાદ પુરુષ કોર્પોરેટરો પણ પાછળ રહેવા માંગતા નથી તારીખ 7 અને 8 માર્ચ પુરૂષ કોર્પોરેટર ઓપન હવાઈ માર્ગે સિક્કિમ જશે જેનો લાખો રૂપિયાનો ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નામ માથે નાખવામાં આવનાર છે

અગાઉ પણ કોર્પોરેટરો બે વર્ષ પહેલા સ્વચ્છતા ના પાઠ ભણાવતા ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે પણ પ્રજાના વેરાનો વેડફાટ કર્યો હતો. ઇન્દોર થી આવ્યા બાદ વડોદરા શહેર સ્વચ્છતાના અગ્રેસર રહે તે માટે કેવા પ્રયાસ કર્યા અને વડોદરા કેમ પાછળ રહી ગયું એને લેખિતમાં જાનકારી આપવામાં આવી અને વી એમ એસ એસ ની વેબસાઈટ ઉપર મૂક્યું આ પ્રવાસ રદ કરવામાં આવે તે વિનંતી અને માંગણી આજરોજ કરવામાં આવી હતી પ્રવાસ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું તેવું વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે..

Related posts

ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બોર્ડની એક્ઝામમાં સારા માર્કસ વિધાર્થીઓનો સન્માન સમારોહ

admin

વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓની ચોથા દિવસે પણ ધારણા યથાવત

admin

નિરાધાર દિવ્યાંગજનોને શિયાળું ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિના મૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા.

admin

Leave a Comment