27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ રમઝટ – 3 કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદના અધ્યક્ષતામાં યોજાયો હતો.

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સીઆરસી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ રમઝટ – 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા અને શિક્ષકો બાળકો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

admin

છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

admin

કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, એસઓજી પોલીસે કરી કાર્યવાહી

admin

Leave a Comment