36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબે જાહેર કરેલ 100 કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી

ગુજરાત રાજ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે અનુસંધાને ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબે જાહેર કરેલ 100 કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબત આજરોજ મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં શંકાસ્પદ રીતે જે ફરતા હોય તેવા 150 થી વધુ ઈસમો ને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ડીટેઇન કરવામાં આવ્યા અને જીપી એક્ટ 68 અને 69 મુજબ કાર્યવાહી કરવા માં આવી હતી અને દારૂ પીને વહન નહીં ચલાવવા તથા કામ સિવાય રાત્રી દરમિયાન આટા ફેરા ના મારવા માટેની સમજણ આપવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન મકરપુરા પોલીસ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ મકરપુરા પોલીસ સ્ટેશન પીઆઇ વિવેક પટેલ સાહેબ સેકન્ડ પીઆઈ તથા માંજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ અને એસીપી શ્રી પ્રણવ કટારીયા સાહેબ હાજર હતા વધુમાં માહિતી એસીપી પ્રણવ કટારીયા સાહેબે આપી હતી

Related posts

મોપેડની ડેકી તોડીને તેમાંથી રોકડ રકમની ઉધાન કરી કરનાર એક સગીર સહિત બે આરોપીઓની વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી

admin

કોલેરાની અસર વચ્ચે વડોદરાના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોલેરાના એક પણ કેસ નોંધાયા નથી !

admin

વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ

admin

Leave a Comment