Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ઓવર સ્પીડથી વાહન ચલાવનારોઓ સામે વડોદરા શહેર પોલીસ અને ટ્રાફીક શાખાએ લાલ આંખ કરી

શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવનારોઓ સામે શહેર પોલીસ અને ટ્રાફીક શાખાએ લાલ આંખ કરી અકોટા બ્રિજ પાસે ઓવર સ્પીડ માપી વાહનચાલકોના ફોટા પાડી સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વડોદરા શહેરમાં અકસ્માતો પર નિયત્રંણ માટે ઓવર સ્પીડથી વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરાવામાં આવશે. વડોદરામાં લાઈટ મોટર વ્હીકલથી નીચેના વાહનો માટે 40 કિલોમીટરની સ્પીડ મર્યાદા અને ભારે વાહનો માટે 30 કિલોમીટરની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા સ્થળો પર લેઝર સ્પીડ ગન દ્વારા ઓવર સ્પીડ માપી વાહનચાલકોના ફોટા પાડી સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અકોટા બ્રિજ ઉપર આ કાર્યવાહી હાથ ધરી જો કોઈ વાહન ચાલક ઓવર સ્પીડમાં પોતાનું વાહન ચલાવશે તો તે દંડને પાત્ર રહેશે. આગામી દિવસોમાં શહેરમાં આ કામીગીરીને પગલે અકસમાતોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે.

Related posts

સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

આવતીકાલે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરા ના રાજમાર્ગ ઉપર નીકળશે

admin

વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ બુલ સર્કલ પાસે ગટર લાઈનમાંથી અચાનક પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી

admin

Leave a Comment