36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પવન પાસે આવેલ બોમ્બે પંજાબી ખાના હોટેલ ખાતે બાળ મજુરી કરાવતા હોટલ માલિકની એન્ટ્રી વુમન ટ્રાફિક યુનિટ વડોદરા દ્વારા હોટલ માલિકની અટક કરવામાં આવી…

બાળ મજૂરી એ આજના સમયમાં એક ગંભીર સમસ્યા છે, જે વિશ્વભરમાં અનેક દેશોમાં જોવા મળે છે. ગરીબી, શિક્ષણની અછત અને કાયદાના અભાવના કારણે નાના બાળકોને મજૂરી માટે મજબૂર કરવામાં આવે છે. આ નાની ઉંમરે કરાતા કામ તેમના શારીરિક અને માનસિક શોષણ કરતા સામે એન્ટ્રી વુમન ટ્રાફિક વડોદરા દ્વારા બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવતા હોય છે ત્યારે વડોદરા શહેર ડભોઇ દશાલાલ ભવન ખાતે આવેલ બોમ્બે પંજાબી ખાના હોટલમાં સોળ વરસ નો બાળક મજૂરી કરતા એન્ટી વુમન ટ્રાફિક વડોદરા ને બાતમી મળી હતી કે આ હોટલ ના માલિક દ્વારા બાળ મજુરી કરાવતા એન્ટી વુમન ટ્રાફિક વડોદરા દ્વારા બાળકને મુક્ત કરાવવામાં આવ્યો હતો સાથે હોટલના માલિક પપ્પુભાઇ ભોગીરામ વાઘેલાની અટકાયત કરાઈ અને બાળક ને બાળમજુરી માંથી મુક્ત કરાવી તેના સગા સંબધીઓને સોંપવામાં આવ્યો હતો

Related posts

વડોદરા S.S.G. હોસ્પિટલમાં મહિલાઓ પુરુષોના શૌચાલયમાં જવા મજબૂર

admin

ડભોઈ તાલુકાના કાયાવરોહણના ફલવા ટેકરી ફળિયામાં DPમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી

admin

પારુલ યુનિવર્સિટીના બહારથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આજવા મેઇન રોડ ખાતે આવેલ શરમા રિયલ એસ્ટેટ ઓફિસમાં દિન દહાડે લોક તોડીને ચોરી કરી અને ભાગી ગયા

admin

Leave a Comment