43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ ગ્રીવેલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા રોડ વચ્ચે પલટી મારી બાઇક સવારને અડફેટે લીધો

છોટાઉદેપુર તાલુકાના રૂણવાડ ગામ નજીક મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ ગ્રીવેલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા રોડ વચ્ચે પલટી મારી હતી.બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 મારફત હોસ્પિટલ ખસેડાયો હતો.
પલટી ખાતા બંને બાજુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. અકસ્માત થતા ટ્રકનો ડ્રાઇવર ગાડી છોડી ફરાર થયો હતો. છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાયો.છોટાઉદેપુર પોલીસ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર સુધી યોજાયેલ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેવડી ઇકો ટુરીઝમ ખાતે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પૂર્ણહુતી કરવામાં આવી.

admin

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આગમાં ઘર બળી જતાં દંપતીની મુલાકાત લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ આપી તત્કાલ સરકારી સહાય આપવાની તંત્રને સૂચના આપી

admin

કવાંટ ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા

admin

Leave a Comment