33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગાવ ચલો અભિયાન અંતર્ગત સાંસદ જશુભાઈ રાઠવાએ હરપાલપુરા શક્તિ કેન્દ્ર બુથ નંબર 114 માં બુથના પદાધિકારીઓ સાથે ગામમાં સફાઈ કરી સ્કૂલની મુલાકાત કરી

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે “ગાંવ/બસ્તી ચલો અભિયાન” હેઠળ છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ગામે સાંસદ જશુભાઈ રાઠવા એ શક્તિકેન્દ્ર, બુથ નંબર 114 માં બુથના પદાધિકારીઓ સાથે ગામમાં સફાઈ કરી હતી. સ્કૂલની મુલાકાત કરી શિક્ષણગણ – વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. તથા સ્કૂલમાં ચાલતા કામનું સાંસદે નિરીક્ષણ કર્યું હતું. ગામમાં આવેલ તળાવની પણ સાંસદે મુલાકાત કરી હતી. અને લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. ગ્રામજનો સાથે વિકાસલક્ષી સંવાદ કર્યો હતો. અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી અને શક્તિ કેન્દ્ર – બુથ સમિતિ સાથે બેઠક કરી સંગઠનાત્મક ચર્ચા કરી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે કેદી ન્યાય દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

admin

છોટાઉદેપુર નગરપાલીકાના રહીશોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીને પત્ર લખી રજુઆત કરી.

admin

Leave a Comment