43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં શાંતિ સુરક્ષા અને ભગવાનના આશીર્વાદ બન્યા રહે તે માટે સુંદરકાંડનું આયોજન

હરણી વિસ્તારમાં સામાજિક કાર્યકર સંધ્યા પાઠક દ્વારા હરણીના મહંત ગીરી મહારાજ ગોસ્વામી ના સ્વકંઠે સુંદરકાંડ નું આયોજન રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં આકસ્મિક બનાવો બની રહ્યા છે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે જેમાં નિર્દોષ નાગરિકો નો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વડોદરા ના હરણી વિસ્તારમાં આવેલા સામાજિક કાર્યકર સંધ્યા પાઠક અને તેમની ટીમ દ્વારા હરણી વિસ્તારના નાગરિકો માટે એક ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વડોદરા શહેરમાં શાંતિ સુરક્ષા અને ભગવાનના આશીર્વાદ બન્યા રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડ માં વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હારની વિસ્તારના નાગરિકો આ સુંદરકાંડ ના પાઠમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરવવા બાબતે સ્થાનિક રહીશોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું.

admin

મોપેડની ડેકી તોડીને તેમાંથી રોકડ રકમની ઉધાન કરી કરનાર એક સગીર સહિત બે આરોપીઓની વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી

admin

કોઝવે પર મસમોટા મગરનો લટાર મારતો વિડીયો વાયરલ

admin

Leave a Comment