Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આમ આદમી પાર્ટી વડોદરાએ પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં નિર્દોષ 28 પર્યટકોના અવસાનની દુઃખદ ઘટના સામે દેશભરમાં શોકની લાગણી છે. આ પીડાનાં પળોમાં તેમનાં પરત્યાગ કરનાર આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સમિતિ દ્વારા ગાંધી ગ્રૃહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અશોક ઓઝા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને આતંકી કૃત્યોની ઘોર નિંદા કરવામાં આવી હતી.

Related posts

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ

admin

ઝુબેર મેમણની થ્રી લેયર સિક્યુરિટી, ફાર્મમાં ફેન્સિંગ કરી કરંટ છોડ્યો, કૂતરાં છૂટાં મૂક્યાં છતાં દબોચી લીધો

admin

“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

admin

Leave a Comment