વડોદરાનું ધો.10નું પરિણામ 76.65%આવ્યું છે.36,758 વિદ્યાર્થીમાંથી 28175 પરીક્ષાર્થીઓ પાસ થયાં છે. A1 – 1111 ,A2 1416, A3 5452 માં વિધાથી ઉતીર્ણ થયા છે.વડોદરા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી 100 શાળાઓ અને 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી કુલ 18 શાળાઓ છે.આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ જેને જેઓએ આ વર્ષે 2025 માં પરીક્ષા આપી હતી અને પરિણામ બાદ તમામ વિષયોનું પરિણામ સુધારવા માટે એની માટે પૂરક પરીક્ષા યોજાશે.બે સ્ટોપ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.આ અંગે વધુ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ આપી હતી.

