30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં SSC બોર્ડનું પરિણામ 84.69% નોંધાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ 2025 ના પરિણામો આજરોજ જાહેર થયા છે. આ પરિણામ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.69% નોંધાયેલું છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 10,415 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 8,820 વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેથી જિલ્લા વાસીઓમાં પણ ખુશી સાથે આનંદની લાગણી જોવા મળી છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

છોટાઉદેપુર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પુર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રિલનું આયોજન

admin

સિમલ ફળિયા ગામે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ

admin

Leave a Comment