રાજ્ય સરકાર દ્વારા દરેક હોસ્પિટલ ની અંદર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેના કારણે જેટલામાં જેટલું બ્લડ ડોનેશન થાય તો સરહદ ઉપર જે જરૂરિયાત હોય એવા લોકોને કામ લાગે તે માટે એસએસજી હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન નું કેમ્પ રાખવામાં આવ્યું હતું. આજરોજ ડોક્ટર હોસ્પિટલના દરેક સ્ટાફ માટે કેટેગરી વાઈસ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો

