Genius Daily News
મધ્ય પ્રદેશ

સ્કૂલબસે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા 8થી વધુ વાહનોને અડફેટે લીધા

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ગમખ્વાર અકસ્માતના ચોંકાવનારા CCTV દ્રશ્યો સાથેનો વિડીયો સામે આવ્યો છે,ભોપાલમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનો રેડ સિગ્નલને કારણે ઉભા છે અને પાછળથી આવતી સ્કૂલ બસે અહીં ઉભેલા 8થી વધુ વાહનોને અડફેટે લીધા હતા,બસ સિગ્નલ પર ઉભી જ રહી ન હતી.આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા ડૉક્ટરનું મોત થયું હુંતતો 12 જેટલા લોકો ઘાયલ હતા.બસની બ્રેક ફેલ થયાનું સામે આવ્યુંછે તો બસનું ફિટનેસ સર્ટી, ઇન્શ્યોરન્સ એક્સપાયર હતા તેવું પણ જાણવા મળ્યું છે.

Related posts

મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે 8 લાઈન રોડ પર વાયરલ થયેલા અશ્લીલ વીડિયોના આધારે ભાજપ નેતા મનોહર લાલ ધાકડની ધરપકડ

admin

ઉજ્જૈનમાં કાલ ભૈરવ મંદિરમાં પ્રસાદ તરીકે દારૂ ખરીદવા પર પ્રતિબંધ

admin

Leave a Comment