Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMC દ્વારા ચોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાંસની કામગીરીને લઈ શાકભાજી વેચાતાં અને સ્થાનિક લોકોને હાલાકી

વડોદરા મહા નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૪માં આવેલ ચોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાંસની કામગીરી ને લઈ શાકભાજી વેચાતાં અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે…

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોખંડી શાક માર્કેટ પાસે કાંસની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે પરંતુ આ કાંસ ની કામગીરી ગોકળ ગતિ એ ચાલતા શાકભાજી વેદનારા વેપારીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ખુલ્લી કાંસ ની ગટરો જોવા મળી રહી છે પાલિકા તંત્ર દ્વારા ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે. ત્યારે બાલિકા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ ના કરાવતા આજે શાકભાજીના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Related posts

ડભોઇના મુખ્ય માર્ગ પર આવેલું વિશાળ તળાવ ગંદકીથી ખદબદે છે, ‘સ્વચ્છતા અભિયાન’ સામે ‘દુર્ગંધનું સામ્રાજ્ય’

admin

ફિલ્મી સ્ટાઇલમાં તમામ કાળા કલરની કારના કાફલા સાથે નબીરાઓએ સ્ટંટ કર્યો

admin

૧૨ જેટલા ગામોમાં ૧૮ કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment