37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના માંજલપુરથી GIDC તરફ જવાના માર્ગે મારુતિ ધામ સાઈબાબાના મંદિર પાસે અકસ્માતની ઘટના

વડોદરા શહેરના માંજલપુરથી GIDC તરફ જવાના માર્ગે મારુતિ ધામ સાઈબાબાના મંદિર પાસે અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. શહેરના માંજલપુરથી મકરપુરા જીઆઇડીસી તરફના રોડ ઉપર આવેલ મારુતિધામ સાઈબાબાના મંદિર પાસે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને 108 ને બોલાવાઈ હતી તાત્કાલિક 108 ની ટીમ ઘટના સાથે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Related posts

વડોદરા શહેરમાં પાદરા ખાતે આવેલી ઇલીજયમ કંપનીના કર્મચારીઓને છૂટા કરી દેતા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો પાસ થયેલાં વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે.

admin

દીવાલ પડી એ સાથે જ શાળાના બધા બાળકો બહાર નીકળી આવ્યા..કેટલાક બાળકો તો રડતા હતા..!!

admin

Leave a Comment