40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર મૃતકોના માનમાં બે મિનિટનું મૌન પાળી બેઠકની શરૂઆત કરાઈ.

વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિ ની બેઠક મેં 9 કામો ને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકા ની આજ રોજ મળેલ સ્થાયી સમિતિ ની બેઠક માં 8 કામો અને એક વધારાનું કામ મળી 9 કામો લેવામાં આવ્યા હતા.જેમાં તમામ કામો ને મજૂરી આપવામાં આવી છે.

દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ લક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર ના મંજૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા શ્રી સયાજી બાગ જુ શાખા રોડ પ્રોજેક્ટ શાખા પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક કામ વધારાના કામ તરીકે લેવામાં આવ્યું હતું જે મુજબ અમદાવાદ શહેર ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં વડોદરા શહેરના મૃત્યુ પામેલ વ્યક્તિઓના કુટુંબીજનોને અશુભ પ્રસંગ બેસણા અર્થે ઉપલબ્ધ અતિથિગૃહ કે કોમ્યુનિટી હોલ ને વિનામૂલ્યે ફાળવવા ના કામ ને મજૂરી આપવામાં આવી છે.

Related posts

સાવલી–વડોદરા રોડ પર રિક્ષા–બાઈક વચ્ચે અકસ્માત ત્રણને ગંભીર ઇજા

admin

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવ્યા

admin

ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે મજૂરોને સેફટી ના સાધનો વગર મશીનથી સળિયા કટીંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન રીલ લાગી જતા ગંભીર ઇજાઓ

admin

Leave a Comment