31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

SMC એ દશરથ ગામ પાસેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

છાણી પોલીસ ઊંઘતી ઝડપાઇ : SMC એ દશરથ ગામ પાસેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધી ના ગુજરાત માં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દિનપ્રતિદિન દારૂ પકડાવાના કિસ્સા સામાન્ય બનતા જાય છે. ત્યારે વધુ એક વાર દશરથ ગામ ITI નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે શરાબ ભરેલું કન્ટેનર અને ગોડાઉન ઝડપી પાડ્યું હતું. એક તરફ ગ્રામપંચાયતની ચૂંટણીઓ માથે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારને આવરી લેતા છાણી પોલીસ મથકની હદ માંથી વિશાળ પ્રમાણમાં શરાબનો જથ્થો SMC એ ઝડપી પાડતા છાણી પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.

Related posts

શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી

admin

વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના તોડકાંડ મામલે બંને કોન્સ્ટેબલોના બદલીના આદેશો

admin

વડોદરા શહેરના ખોડિયારનગર–પંચમ રોડ પર મહાનગર પાલિકાની ખોદકામમાં ટ્રક ફસાઈ

admin

Leave a Comment