શહેર ના અનેક રસ્તા નજીવા વરસાદ માં ધોવાયો,
સમા સાવલી રોડ પર તો કફોડી હાલત એક તરફ બ્રીજ નું કામકાજ ચાલી રહ્યું છે વચ્ચે ખાડા વાળો રોડ અને બાજુ માં તળાવ નાગરિકો ને પડી રહી છે મુશ્કેલીઓ
વિસ્તાર માંજ પાંચ જેટલી સ્કૂલો આવેલી છે
શહેર ના વિવિધ વિસ્તારો માં કમ્મર તોડ ખાડા રસ્તા પર જોવા મળ્યા,
વાહન ચાલકો મુકાયા છે મુશ્કેલી માં,
ઠેર ઠેર મુખ્ય માર્ગ પર પડ્યા છે ખાડા,
અહીં રસ્તા પર ખાડા કે ખાડા પર રોડ તે કહેવું મુશ્કેલ,
રોજ હજારો ની સંખ્યા માં રોડ પર થઈ વાહન ચાલકો થાય છે પસાર,
વડોદરા મહાનગરપાલિકા ની હલકી ગુણવતા ની કામગીરી એટલે સમા સાવલી નો રોડ,
આ રોડ બનાવનાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવાશે કે કેમ તે ચર્ચા નો વિષય,
નજીવા વરસાદ માં ધોવાઈ ગયા મુખ્ય માર્ગો ના રોડ,
ભારદારી વાહન પસાર થાય ત્યારે નાના વાહન ચાલકો ને સતાવે છે અકસ્માત નો ડર,
જીવ ના જોખમે લોકો રસ્તા પર થી પસાર થવા મજબુર,
સ્કૂલ માં અભ્યાસ કરતા સંતાનો ને લેવા જતા વાલીઓ માં છે ખાડા વાળા રોડ ને લઇ ને ડર
સંતાનો ને ટુ વિહિકલ પર લેવા આવતા વાલીઓ ને સતાવી રહ્યો છે અકસ્માત નો ભય

