Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરત પોલીસ સ્ટેશનના 14 વણ શોધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત પોલીસએ એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

વડોદરા શહેર ની હદ વિસ્તાર ના વિવિધ ગુનાઓ માં સંડોવાયો આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો જેને પાડવા માટે સુરત પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગ દર્શન હેઠળ ગુના ના આરોપીને પકડવામાં માટે વિવિધ પોલીસ ના બાતમી દારો ને માહિતી આપવામાં આવી હતી જેને લઈ બાતમી દાર દ્રારા બાતમી આપતા આરોપી અબ્દુલ સબીર શેખ ને સંજય નગર ઝૂંપડ પટ્ટી 2 સુરત થી ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસે થી અલગ અલગ કંપની ન 14 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા જેની કિંમત એક લાખ ઓગણીસ હજાર ના મળી આવ્યા હતા. અને જેની પૂરપરછ કરતા આરોપી એ સુરત પોલીસ સ્ટેશન માં નોંધાયેલા 14 જેટલા વણ શોધાયેલ ગુનાઓ નો ભેદ ઉકેલી આરોપી સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Related posts

લગ્નસાહ બાવાની દરગાહનું ઉર્સ સંદલ 6 અને 7 મી રાબીઉલ અવ્વલના દિવસે મનાવવામાં આવ્યું

admin

સુરતના ટીપી ઓફિસર સામે વડોદરા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો

admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસે સુરત પશ્ચિમ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

admin

Leave a Comment