Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

વિસાવદર નજીક આવેલા કાલસરી ગામના માલધારી લોકો આજે છેલ્લા 19 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા હોય આ દિવસ સુધી તેમની મુલાકાત માટે કોઈપણ રાજકીય નેતા કે તંત્રના અધિકારીઓ આવેલ નથી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી હાલ કાલ સારી ગામ ની સીમની અંદર અંદાજે 3500સુધી 4000 વીઘા જેટલું ગૌચર ઉપર પેશ કદમી કરવામાં આવેલ હોય કાલ સારી ગામના માલધારી સમાજના લોકો આ લડતમાં છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે પણ હજુ સુધી કોઈપણ રાજકીય આગવાન કે અધિકારી તેમની તપાસ સાથે કે પૂછપરછ કરવા માટે પણ આવેલ નથી વિસાવદર એ ટી. ડી ઓ. એક વખત આવેલા પણ સઁતોષકારક જવાબ મળેલ નથી.પ્રશ્ન એ ઊઠે છે કે શું રાજકીય આગેવાન કે તંત્રની આ બાબતે કઈ જવાબદારી થતી નથી શું આ લોકો ને ન્યાય આપવામાં તંત્ર કે રાજકીય આગેવાનોને જરા પણ રસ નથી કેમ તંત્ર અને આગેવાનો કે જે પોતાના સ્વાર્થ માટે હંમેશા જનજં સુધી પહોંચતા હોય તો આવો લોકોને આ બાબત ની શું કાંઈ જાણ છે નહીં કેમ આ લોકો મન જાળવી રાખ્યું છે આવા અનેક પ્રશ્નો ઉઠે છે ગૌભક્તો અત્યારે શું આ બાબતથી અજાણ છે કેમ ગૌચર બાબતે કોઈ આ લોકોનો સાથ સહકાર આપવા તૈયાર નથી જો આ બાબતે કોઈપણ પ્રાર્થના પગલાંઓ ટૂંક સમયમાં લેવામાં નહીં આવે તો ઉપવાસી સાવણી માંથી જાગાભાઈ નામના જે ઉપવાસી છે તે પોતે આત્મવિલોપન કરશે તેવી જિંદગી તેઓએ મીડિયા સમક્ષ પણ આપી છે અને આવો બનાવ બનશે તો તેના જવાબદાર કોણ ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક અધિકારીઓ કે સ્થાનિક રાજકીય લોકો તો ખરેખર આ લોકોને ન્યાય મળે તેવી લોકમાર્ગની પણ થઈ રહી છે. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર વિધાનસભા 87 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાના સમર્થનમાં બિલખા ગામે થયું સભાનું આયોજન

admin

માંગરોળ સ્વામી વિવેકાનંદ ઇંગલિશ મીડિયમ સ્કૂલ ખાતે આનંદ મેળાનો રંગારંગ આયોજન

admin

વિસાવદર ખાતે મોહરમ તાજીયાનો ભવ્ય ઉજવણી

admin

Leave a Comment