41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલ શ્રીમય બેલેવ્યુ ખાતે કપડાંના અત્યાધુનિક શોરૂમ નેકડનું ભવ્ય શુભારંભ થયો

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલ શ્રીમય બેલેવ્યુ ખાતે કપડાંના અત્યાધુનિક શોરૂમ નેકડનું ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે દર્ભાવતી ( ડભોઇ) ના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા ( સોટા) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રીબીન કાપી શો રૂમ નું ઉદ્ઘાટન કર્યું હતું. આકર્ષક સ્કીમ અને ડિસ્કાઉન્ટ સાથે આ શો રૂમ માં મુખ્યત્વે મેઈનસ કલેક્શન ની ભરમાર છે. આજે શો રૂમ નું ઉદ્ઘાટન થતાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચી ગયા હતા. આ પ્રસંગે શ્રીમય ગ્રુપના આશય શાહ તેમજ નેક્ડ શો રૂમના માલિક મનીષ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી.

Related posts

BBN ન્યૂઝ દ્રારા આયોજીત મેરેથોનમાં ઘણા બાળકોને ઇજા મેડિકલ સેફટીના અભાવે સ્થાનિકોએ પાટા પટ્ટી કરી

admin

વડોદરામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વે “શિવજી કી સવારી”નું આયોજન

admin

વડોદરાના નદેસરી GIDCમાં આવેલ ગાંધાર કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગતા મચી અફરા તફરી.

admin

Leave a Comment