43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન…

બિહારમાં વિપક્ષની ‘મતદાર અધિકાર યાત્રા’ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વિવાદિત ટિપની કરતા ભારતીય જનતા પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી, ગાંધી પરિવારે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નફરત ફેલાવવામાં કોઈ કસર છોડી નથી. તેવામાં વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને આજે વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે. આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે અને 140 કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે. બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે છે

Related posts

મહાનગરપાલિકાની મળેલી સમાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો

admin

નસવાડીમાં એમજીવીસીએલની બાકી બિલ વસૂલાત માટે પોલીસ કાફલા સાથે કાર્યવાહી – વિસ્તારમાં ભારે ચર્ચા

admin

વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું ભવ્ય સ્વાગત

admin

Leave a Comment