36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા

વડોદરા શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓની કામગીરી અધિકારીઓની પોલમ પોલ કામગીરીને ઊઘાડી પાડવા માટે મ્યુનિસિપલ કમિશનરએ નિરીક્ષણ કર્યું…..
વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ તેમના રિપોર્ટમાં દરશાવે છે કે, શહેરના તમામ ખાડા પુરી દેવામાં આવ્યાં છે. જોકે પાલિકાના આ સીપાહીઓ પોતાના સેનાપતિને સાચી હકિકતથી અવગત કરાવવાને બદલે ખોટી માહિતી પીરસતા આખરે પાલિકેન બદનામ થવાનો વારો આવ્યો છે. ત્યારે ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં કમિશનર અરુણ મહેશ બાબુ ગાજ્યા હતા અને આગામી ત્રણ દિવસમાં શહેરના તમામ ખાડા પુરી દેવા કડક સુચના આપી હતી. જોકે અધિકારીઓની કામ અંગેની પોલમ પોલ અને ખોટા રિપોર્ટની મ્યુ. કમિશનરને ગંધ આવતા આજે તેઓ રસ્તા પર ખાડા પુરાવા અંગે ખુદ રસ્તા પર ઉતર્યા હતા.

Related posts

સાંસદ ખેલ સ્પર્ધા અંત સ્પર્ધાનું વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યુ

admin

દિવાળીપુરા ના જર્જરિત આવાસો મકાનોને તંત્ર દ્વારા લાઈટ પાણી ડ્રેનેજ લાઈન કટકરી દેવામાં આવ્યા

admin

હરણી ફતેપુરા લિંક રોડ પર થયેલ હત્યાના આરોપીઓને દેવગઢબારિયાથી દબોચ્યા

admin

Leave a Comment