40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી સતત ચાલુ

દબાણ શાખાની ટીમે વોર્ડ નંબર 14 ના ચાર દરવાજા વિસ્તારમાં પ્રસ્તાલીસા નજીક કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન માર્ગ અવરોધતા લારી-ગલ્લા, સેડ પાર્કિંગમાં નડતરરૂપ તેમજ અન્ય પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

નગરજનોને અવરજવર સરળ બને તેમજ ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે હેતુથી મહાનગર સેવા સદન દ્વારા આ પ્રકારની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.

આવતા દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કામગીરી ચાલુ રહેશે તેવું તંત્રએ જણાવ્યું છે.

Related posts

મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારીગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ

admin

ડભોઇના ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે પાંચ દિવસથી ગટર ઉભરાતા રોષ

admin

સાવલી તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાંચની મોટી કાર્યવાહી: 16,120 કિલો પ્લાસ્ટિક દાણા ભરેલી આઇશર ગાડી ઝડપી

admin

Leave a Comment