Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવલી નવરાત્રિ પર્વનો સંસ્કારી નગરીમાં થનગનાટ શરૂ …

વડોદરા શહેર ના ન્યૂ કારેલીબાગ વિસ્તારમાં યોજાયેલી રાત્રી બિફોર નવરાત્રી મહોત્સવ માં ખેલીયા ઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા વડોદરા નવરાત્રી ગરબા મહોત્સવ માં ખૂબ જ મોટી સંખ્યા માં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. નવલી નવરાત્રિ ની શરૂઆત માં ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબે રમવાનો થનગનાટ ખેલીયા ઓ માં જોવા મળ્યો હતો…રાત્રિ બીફોર વડોદરા નવરાત્રી મહોત્સવ માં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

Related posts

દુકાન માંથી સ્ટીલના રોલની ચોરી કરનાર ત્રણ ઇસમોને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા

admin

પોલીસ ભવન ખાતે સંસદ, ધારાસભ્યની પોલીસ કમિશ્નર સાથે બેઠક મળી

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્રારા માટીના કુંડાઓનુ વિના મૂલ્યે વિતરણ

admin

Leave a Comment