Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અછોડા તોડી પોલીસને હંફાવતો અજય પરસોંડા પકડાયો ! 25 ગુનામાં સંડોવાયેલ છે અજય

વડોદરામાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે,ગતરાત્રે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જામ્બુઆ બ્રિજ નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગર બાઈક ચલાવતા શખ્સ રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભાગવા જતા પોલીસે દબોચી લીધો હતો જેની તાપસ કરતા શખ્સ રાજકોટના કુવાડવાનો અજય માનસિંગ પરસોંડા હતો, જેની સામે અગાઉથી 25 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે તેની પાસેથી પિસ્તોલ કબ્જે કરી હતી,પોલીસની તાપસમાં લક્ષ્મીપુરા અને માંજલપુર વિસ્તારમાં થયેલા ચેઇન સ્નેચિંગ અને મકરપુરામાં બાઈકચોરીનો ભેદ ખુલ્યો હતો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી.

Related posts

શ્રી શ્રેયસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ખાતે બે દિવસ “National Science Day” નિમિત્તે* “Promoting Green Technologies” થીમ ઉપર “વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫” નું આયોજન

admin

એસ.એસ.જી.હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થા માટે તમામ સીસીટીવી ચાલુ કરવા આવેદનપત્ર

admin

‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ’ હવે ગોત્રી રોડ પર નશામાં ધૂત કાર ચાલકે લોકોને અડફેટે લીધા!

admin

Leave a Comment