Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

FLO વડોદરા અને વેસ્ટર્ન રેલ્વેનો સંયુક્ત પ્રયાસ – 6000 વૃક્ષોનો ગ્રીન કોરિડોર

પૃથ્વીને હરિયાળું બનાવવા માટેના એક ઐતિહાસિક પગલાં રૂપે ફિક્કી FLO વડોદરાએ વેસ્ટર્ન રેલ્વે સાથે મળીને સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત વડોદરામાં 6,000 વૃક્ષો રોપણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વિશાળ વૃક્ષારોપણ અભિયાન FLO ની રાષ્ટ્રીય સસ્ટેનેબિલિટી પહેલ નો એક ભાગ રહ્યું, જે રિસાયકલિંગ, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને હરિયાળો આવરણ વધારવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા સચેત જીવનશૈલી ને પ્રોત્સાહિત કરતું રહ્યું. ઓછા ઉપયોગમાં લેવાતી રેલ્વે જમીનને હરિયાળા પટ્ટામાં ફેરવીને FLO વડોદરા અને વેસ્ટર્ન રેલ્વેએ હવાનું ગુણોત્તર સુધાર્યું, જીવ વૈવિધ્યમાં વધારો કર્યો અને હવામાન પ્રતિરોધકતા (ક્લાઈમેટ રિઝિલિયન્સ) માં યોગદાન આપ્યું. વૃક્ષારોપણ ઉપરાંત FLO વડોદરાએ વેટ-વેસ્ટ કમ્પોસ્ટિંગ કાર્યક્રમો, ઈ-વેસ્ટ રિસાયકલિંગ ડ્રાઈવ્સ, ક્લીન-એનર્જી અવેરનેસ કેમ્પેઇન્સ જેવા રાષ્ટ્રીય સ્તરના અન્ય સસ્ટેનેબિલિટી પ્રયાસોને પણ આગળ ધપાવ્યા હતા. આ પહેલો FLO ના વિઝન સાથે સુસંગત રહી – ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવીને સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવું. આ પ્રસંગે FLO વડોદરાની અધ્યક્ષ શ્રીમતી શિવાની પટેલે જણાવ્યું હતું:

Related posts

ડેસર ગામના આંબલીયા તળાવમાં યુવાનની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

admin

વડોદરાના માંજલપુર પોલીસ મથકે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

admin

વડોદરા ઇલેક્શન વોર્ડ નં. 17 તથા 19મા વિવિધ રોડ રસ્તાઓ ડ્રેનેજ સહિતના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment