Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના શિહોરા ભાગોળના જલાલીહૉલમાં 150 થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું

તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો

સાવલીના શિહોરા ભાગોળના જલાલીહૉલમાં ધોરણ 10 / 12 માં અને કોલેજ માંઉત્તીર્ણ થયેલ 150 થી વધુ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું

સાવલીના કમર ગ્રુપ અને અલ અમીન ફ્રેન્ડ સર્કલ સાવલી દ્વારા તાજેતરમાં ધોરણ 10 / 12 અને કોલેજ ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા અને આગળના ભવિષ્ય ભણતર માં કયા વિભાગ માં એડમિશન લેવું જેવું માર્ગદર્શન આપવા ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા ટ્રોફી અને સ્મૃતિ ચિન્હ જેવાં પુરસ્કાર આપી મુખ્ય મહેમાન હજરત પીર મહેમુદ અલી બાવા સજાદા નસીન દરિયાઈ દુલ્હા સરકાર વીરપુર વાળા એ વિદ્યાર્થીઓ ને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સાવલી ગામ ની મસ્જિદના ઇમામ સહિત સામાજિક અગ્રણીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષકો,વકીલ સનત કુમાર પરમાર,વકીલ શરદ પરમાર,સલીમ રાજ, ડૉ ,સોહિલ પરમાર,ઉપસ્થિત રહ્યા હતા

Related posts

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝન થવાની ઘટના બાદ એબીવીપી દ્વારા ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી

admin

બીસીસી સંસ્થા દ્વારા Skill Development & Livelihood પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે સખી મંડળ, માનસિક આરોગ્ય તથા સ્ત્રી રોગ લક્ષી તાલીમ અપાઈ.

admin

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો ,(યુઈબી) વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો .

admin

Leave a Comment