Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટ ના ગુન્હા માં ભાગેડું જાહેર થયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ડભોઈ પોલીસે ચોક્કસ બાતમી હકીકત આધારે લૂંટ ના ગુન્હા માં વોન્ટેડ હેમચંદ નાનાભાઈ મેડા ઝાબુઆનો રહીશ વડોદરા શહેર ના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે ની કંટ્રક્સન સાઈડ પર મજૂરી કામે રોકાયેલ છે.જેથી પી.આઈ. ઝાલા સહિત ડી.સ્ટાફ ના જવાનો ની ટીમ માંજલપુર પહોંચી હતી. ત્યારે બાતમી મુજબ ના વર્ણન સાથે નો લૂંટ નો ભાગેડું આરોપી જણાઈ આવતા તેને ઝડપી લીધો હતો.તેનું નામ ઠામ પૂછી તેની ઓળખ છતી થતા લૂંટના ગુન્હામાં ભાગેડું આરોપી હેમચંદ મેડા ને ડભોઈ લાવવામાં આવ્યો હતો.જ્યાં વધુપૂછપરછ બાદ કસ્ટડી ભેગો કરી આગળ ની તપાસ સાથે કાર્યવાહી કાર્યવાહી હાથ ધરેલ છે.

Related posts

ઐતિહાસિક માંડવી દરવાજા ને બચાવા વિઠ્ઠલ મંદિરના મહારાજ એ ઉઘાડા પગે મેલડી માતાના દર્શન કર્યા

admin

ડભોઇની નામાંકિત જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી કચોરી ચાટમાં વંદો મળી આવતા ખોરાકની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા

admin

Leave a Comment