30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર : SIR અંતર્ગત ડિમોલિશન વિસ્તારના મતદારોના હિત જાળવવા રજૂઆત

વડોદરા (ગુજરાત): વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં SIR (Special Summary Revision – મતદાર યાદીની ખાસ સધન સુધારણા) કાર્યક્રમ અંતર્ગત શહેરમાં થયેલા ડિમોલિશન (Dismantling) અને રીડેવલોપમેન્ટ વિસ્તારોના મતદારોના અધિકારો જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
તાજેતરમાં જાહેર થયેલ મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમમાં, વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં સરકારી PPP પોલીસી અંતર્ગત મકાનો ડિમોલિશ કરવામાં આવ્યા છે અથવા રીડેવલોપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. આ સ્થળાંતરિત મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે
નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરી.

Related posts

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ઘટના નો આરોપીને પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ…

admin

વડોદરામાં 30–31 ડિસેમ્બરે પોલીસનું સઘન વાહન ચેકિંગ, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

admin

ટ્રેપ ગોઠવી મહિલા પાસે રૂ.2 લાખની ખંડણી માંગનાર આરોપીને ઝડપી પાડતી ગોત્રી પોલીસ

admin

Leave a Comment