36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ વન અધિકારીઓ બે દિવસની માસ સીએલ પર ઉતરી જતા અગત્યની કામગીરી ઠપ

વડોદરા કોર્પોરેશનના કલાસ વન અધિકારીઓ બે દિવસની માસ સીએલ પર ઉતરતા કોર્પોરેશનના અગત્યના કામો આજે ઠપ્પ થયા છે.આજે એક પણ ક્લાસ વન અધિકારી ઓફિસમાં આવ્યા નથી.ઓડિટ વિભાગમાં ફાઇલોની વિગતો લીક થતી હોવાથી વિવાદ ઉભો થયો છે.કેટલાક તત્વો ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો મેળવી કામના સ્થળ પર જઈ અધિકારીઓ પર રોફ જમાવે છે.ગતરોજ કલાસ વન અધિકારીઓએ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

Related posts

યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને નવી તબીબી ઉપકરણોનું દાન કરવામાં આવ્યું…

admin

5 વર્ષની બાળકી 100થી વધુ શ્લોક કડકડાટ બોલે છે

admin

સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખી ધક્કામુક્કી કરીને તેની સામે ખોટી ફરિયાદ કરાઇ હોવાના આક્ષેપ

admin

Leave a Comment