Genius Daily News
ગુજરાતછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

પાવીજેતપુરના મોટી રાસલી ગામે સ્મશાન માથી લાશને લાવી પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યાનો થયો ખુલાસો

પતિ પ્રકાશ રાઠવાએ પત્ની સેજલની સાડીથી ગળું દબાવી કરી હતી હત્યા,,

હત્યા બાદ પતિ પ્રકાશ રાઠવાએ દાદર ઉપરથી પડી જવાથી મોત થયું હોવાની આપી ખોટી માહિતી,,

સ્મશાનમાં કાકાએ ગળા ઉપર નિશાન જોઈ કરી હતી પોલીસને જાણ,,

પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનું બહાર આવતા સમગ્ર હકીકત આવી સામે,,

રાત્રે ઘરે મોડા આવતા અને સ્ત્રી સાથે સબંધ રાખવા બાબતે ઝગડો થતાં પતિ એ પત્નીની કરી હતી હત્યા

Related posts

છોટા ઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

admin

ધારાસભ્ય તરીકે જયંતીભાઈ રાઠવાના બે વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો

admin

નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 ના બાળકો માટે જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા મોડેલ સ્કૂલ મુકામે યોજાઈ.

admin

Leave a Comment